Skip to main content

Posts

Showing posts from 2020

રામાયણ વિષે અણજાણ્યુ જ્ઞાન

✅ રામાયણ વિષે અણજાણ્યુ જ્ઞાન ✅ તમારા બાળકને જરુર જણાવો. ✍🏻 રઘુપતિ રાઘવ રાજારામ પતિત પાવન સીતારામ આ ધૂન કોણે બનાવી હતી? *શ્રી ગુરુ નાનજી* ✍🏻 વાલ્મિકી ઋષિ કોના પુત્ર હતા? *મુનિશ્રી પ્રચેતાના દસમા પુત્ર* ✍🏻 શ્રી રામના બહેન અને બનેવીનું નામ જણાવો. *શાંતા-ઋષ્યશૃંગ* ✍🏻 એવો કયો ગ્રંથ છે જેમાં રામ શબ્દ ૨૫૩૩ વાર આવે છે? *આદિગ્રંથ* ✍🏻 શ્રવણના માતા-પિતાનું નામ શું હતું? *સોમવતી-શાંતનુ* ✍🏻 અનુષ્ઠાન એટલે શું? *કોઈ પણ મંત્રના સવા લાખ જાપ* ✍🏻 ભગવાન શ્રી રામના ઈષ્ટ દેવતા કોણ હતા? *શિવ* ✍🏻 કૈકયીએ કયા યુદ્ધમાં દશરથ રાજાની ખૂબ મદદ કરી બે વરદાન મેળવ્યા હતા? *શંબરાસુર* ✍🏻 શબરીનું સાચું નામ શું હતું? *શ્રમણા* ✍🏻 રામાયણની પંચાયતમાં કોનો કોનો સમાવેશ થાય છે? *રામ,સીતા,ભરત,લક્ષમણ, હનુમાનજી* ✍🏻 પંચવટીમાં કયા કયા વૃક્ષો મુખ્ય હતા? *વડ,પીપળો,આંબલી, બિલી, અશોક* ✍🏻 સુંદરકાંડમાં રામ,હનુમાન અને સુંદર શબ્દ કેટલી વખત આવે છે? *રામ-૫૧,હનુમાન-૨૧,સુંદર-૯* ✍🏻 બનાવટી સોનાનુ મૃગ બનાવનાર મરિચના માતા-પિતાનું નામ જણાવો? *તાટકા અને સુંદ* ✍🏻 લંકા નગરીના અધિષ્ઠાત્રી દેવી કોણ હતા? *લંકિની* ✍🏻 મંદોદરી કોની પુત્રી હતા? *...