Skip to main content

દોસ્તી

😳🌹💐🌷💕💐🌹🌺
*મજુર થી લઇને મેનેજર સુધી કોઇ પાસે ટાઇમ નથી,*
 *છતાય કોઇ તમને યાદ કરી ને દિવસ ની બે મિનીટ તમારા માટે કાઢે છે, તેની કદર કરો,*
 *મેસેજ તો એક બહાનું છે બાકી તો દોસ્તી અને લાગણી માટે આખું જગત પણ નાનું છે.*
💕💐🌹🌺🌷💕💐🌹🌺



Comments