....ખુશીઓનું માપ નથી હોતું,
ખુશી તો એટલી જ હોય છે
જેટલી તમે માણી શકો......
ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ............મજા નથી આવતી,
અને
ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું
પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.
Comments
Post a Comment