Skip to main content

ઝવેરચંદ મેઘાણીની એક કૃતિ ..​

ઝવેરચંદ મેઘાણીની એક કૃતિ ..

કોણે કહ્યું કે નસીબ વિના કામ બધા આડા પડે ..
પ્રયત્નના અંતે તો ધોધ નીચે ના પત્થર માં પણ ખાડા પડે ...

બસ નક્કી કર કે તું કોઈ ના સહારે ના રહે ..
પછી તું જ  આગળ વધે ને ઘડિયાળ ના કાંટા પણ પાછા પડે...
👍



--

Sagar Hodar

Application Engineer

G M Engineering pvt. ltd.

Rajkot - 360021


Comments