ચાર પાંચ મિત્રો સાથે બાપુ ચોકમાં રાતનાં બેઠા હતા...
ત્યાં જીવલો આવ્યો...
એટલે બાપુ એ કીધું,, આવ.. આવ.. સલમાન ખાન...
જીવલો ખુશ થઈ ગયો પણ બીજા ચાર મિત્રો એ વિચારતા હતા, કે આ ડુગલી માં એવું શું છે કે, બાપુ એ આને સલમાન ખાન કીધો !!!!
એટલે બાપુ ને પૂછ્યું કે આના માં સલમાન ખાન જેવું છે શું ????
બાપુ : વાંઢો છે ને એટલે...
😂😂😂😂😂😂
--
Comments
Post a Comment